Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

ખેડુતો માટે સહાય યોજના

Prakashkumar Gamit 0

રાજ્ય સરકારશ્રીની યોજના હેઠળ  200 લીટરનુ એક પ્લાસ્ટિકનું ડ્રમ અને 10 લીટર ના બે પ્લાસ્ટિકના ટબ વિનામૂલ્યે મેળવવા માટે  અરજી કરવા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.


તારીખ 15. 8. 2021 થી તારીખ 31. 8. 2021 સુધી રાજ્યના કોઇપણ ખેડૂત અરજી કરી શકે છે.

ખાસ કરીને દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂતોને અગ્રીમતા 

એક ખાતા દીઠ (૮-અ મુજબ) એક જ ખેડૂતને લાભ મળવાપાત્ર (સંયુક્ત ખાતાના કિસ્સામાં)

એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે લાભ મળવાપાત્ર (એકથી વધુ ખાતાના કિસ્સામાં)




વધુ માહિતી અને વેબસાઇટ માટે ક્લિક કરો





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.