Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

અનુસૂચિત જાતિની વ્યક્તિઓ માટે ધિરાણ યોજના

Prakashkumar Gamit 0

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ


અનુસૂચિત જાતિની વ્યક્તિઓ માટે ધિરાણ યોજના

અનુસૂચિત જાતિની વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્રારા યોજનાઓ ઓછા વ્યાજ દરથી ધિરાણ.

અરજીનો પ્રકાર : ઓનલાઇન

ફોર્મ શરુ થયાની તા. ૧૨/૦૧/૨૦૨૩

ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૫/૦૨/૨૦૨૩


યોજનાનું નામ

૧. થ્રી વ્હીલર યોજના

૨. ટ્રેકટર વિથ ટ્રોલી કલ્ટીવેટર/ રોટાવેટર/ થ્રેશર

૩. પેસેન્જર ફોર વ્હીલર

૪. થ્રી વ્હિલર યોજના



 વધુ માહિતી અને વેબસાઇટ માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.