Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

Scholership Form - 2022-23

Prakashkumar Gamit 0

                        શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિનાં ફોર્મ

 

        કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતાની હસ્તકની  યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મુળ ગુજરાત રાજ્યના ધો:૧૧-૧૨, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ.. સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ પી.એચ્.ડી સુધીનાં સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ સંસ્થાઓ યુનિવર્સિટીઓ / કોલેજો/ આઇ.ટી.આઇ માં અભ્યાસ કરતા માટે. 

શરૂ થયાની તા : ૧૫/૦૨/૨૦૨૩

છેલ્લી તા. ૨૮/૦૨/૨૦૨૩ 

SC,ST,OBC માટે ફરી એકવાર ડિઝીટલ ગુજરાત પોર્ટૅલ ખોલવામાં આવેલ છે.

સ્કોલરશીપનાં ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ

     * પાસપોર્ટ સાઇઝનો ફોટો

* આધારકાર્ડ

* બેન્ક પાસબુક 

* જાતિનો દાખલો

* આવકનો દાખલો

* ધોરણ – ૧૦ / ૧૨ ની માર્કશીટ (તમામ અભ્યાસક્રમોની માર્કશીટ)

* છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ

* ફી રસીદ

* હોસ્ટેલર અંગેનું પ્રમાણપત્ર (હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી માટે)

* હાલનાં અભ્યાસક્રમના શૈક્ષણિક પ્રવેશ મેળવેલ તારીખ અને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની અંદાજીત તારીખ.

* વિદ્યાર્થીએ ૧ વર્ષ કરતા વધારે અભ્યાસક્રમમાં ગેપ હોય તો એફિડેવિટ રજુ કરવું.

નોંધ : ફોર્મ ભરતી વખતે મોબાઇલ સાથે રાખવો અને ઇમેલ આઇ.ડી ફરજીયાત છે.

કેટેગરી પ્રમાણે સુચનાઓ

અનુસુચિત જન જાતિ (ST) માટે : અહીં ક્લિક કરો

અનુસુચિત જાતિ (SC) માટે : અહીં ક્લિક કરો

બક્ષીપંચ (SEBC) માટે : અહીં ક્લિક કરો


વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.