Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

Shri Vajpayee Bankable Yojna

Prakashkumar Gamit 0

Shri Vajpayee Bankable Yojna 

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના


        કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના


અરજીનો પ્રકાર : ઓનલાઇન


હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

યોજનાની પાત્રતા:

ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ 

તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.


આવક મર્યાદા નથી.


 બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

=>  ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

=>  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

=> વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

 

ધિરાણની રકમ ઉપર સહાયના દર: આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તાર

જનરલ કેટેગરી

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ

ગ્રામ્ય

૨૫%

૪૦%

શહેરી

૨૦%

૩૦%


સહાયની મહત્તમ મર્યાદા:



વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.


વેબસાઇટ માટે => ક્લિક કરો


શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ => અહીં ક્લિક કરો.




શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે. તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

૧. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)

૨. પાસપોર્ટ સાઈઝનો ફોટો

૩. ચૂંટણીકાર્ડ

૪. લાભાર્થીનું આધારકાર્ડ

૫. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર

૬. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)

૭. જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)

૮. 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

૯. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.

૧૦. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.

૧૧. નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)

૧૨. વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું  ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક


★

 Welcome to Deep Computer. Info-CSC Official!

તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.