Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

Vidyasahayak

Prakashkumar Gamit 0

વિદ્યાસહાયક


            તાલુકા પંચાયત ધરમપુર સંચાલિત આશ્રમશાળા હન્મતમાળ ખાતે વિદ્યા સહાયક માટે લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી અલગ અલગ લાયકાત મુજબ બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ પણ પત્ર નકલ સહિત અરજીઓ ફક્ત રજીસ્ટર એડી  દ્વારા જાહેરાત પ્રકાશિત દિન 14માં મંગાવવામાં આવે છે.

અરજીનો પ્રકાર : ઑફલાઈન

જાહેરાત : દિવ્યભાસ્કર, તા.25/02/2023

છેલ્લી તારીખ : જાહેરાત ના 14 દિવસ માં

અરજી મોકલવાનું સ્થળ:
તાલુકા વિકાસ અધિકારી શ્રી,
તાલુકા પંચાયત કચેરી ધરમપુર,
તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ - 3 9 6 0 5 0
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.