Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

VNSGU - ક્લાર્ક અને પટાવાળાની ભરતી

Prakashkumar Gamit 0

 VNSGU - ક્લાર્ક અને પટાવાળાની ભરતી 



વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પરીક્ષા વિભાગ, મૂલ્યાંકન ભવનમાં પરીક્ષાને લગતી કામગીરી માટે કલાર્ક તથા પટાવાળાની રોજમદાર ધોરણે કામચલાઉ સેવાની જરૂરીયાત હોઈ, રસ ધરાવતા ઉમેદવારોએ યુનિવર્સિટી વેબસાઈટ  ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ફોર્મ ભરી શકશે.

 અરજીનો પ્રકાર : ઓનલાઇન

:: જગ્યાનું નામ ::

  • ક્લાર્ક
લાયકાત : સ્નાતક
  • પટાવાળા

લાયકાત : ધો – ૧૦ પાસ

અરજી ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૨/૦૩/૨૦૨૩

છેલ્લી તારીખ : ૦૯/૦૩/૨૦૨૩






જાહેરાત જોવા => અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે => અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે => અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.