Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

SMC દ્રારા શિક્ષણ સહાયકની ભરતી

Prakashkumar Gamit 0

SMC દ્રારા શિક્ષણ સહાયકની ભરતી



અરજીનો પ્રકાર : ઓનલાઇન 

અરજી શરૂ થયાની તા. ૧૩/૦૪/૨૦૨૩

છેલ્લી તારીખ : ૨૭/૦૪/૨૦૨૩

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ ખાતે શિક્ષણ સહાયક કૅડરની અંગ્રેજી માધ્યમની વિવિધ વિષયો માટે હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે કક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.




વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.