Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

JNV જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-૬ માટે પ્રવેશ જાહેરાત : 2025

Prakashkumar Gamit 0

 જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-૬ માટે પ્રવેશ જાહેરાત : 2025


અરજીનો પ્રકાર : ઓનલાઇન


                ધોરણ- ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે .શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ,  ધોરણ-૬ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.

🔷 હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.

ધોરણ ૬ થી ૧૨ સુધી CBSE  બોર્ડ માં મફત શિક્ષણ.


❇️ દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા


❇️ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય


❇️ વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા


❇️ પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન –પ્રદાન


☑ જરૂરી દસ્તાવેજ ☑

🔴 શાળાએથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,


🔴  વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,


🔴 વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમાં સહી,


🔴 વિદ્યાર્થી અને વાલીનો આધાર કાર્ડ


♥️ મહત્વની લિન્ક ♥️ 

વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 


રજીસ્ટ્રેશન માટે : અહીં  ક્લિક કરો   


મહત્વની તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ : 16/09/2024

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.