Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

(GPSC) સેવા આયોગ દ્રારા ભરતી : 2024

Prakashkumar Gamit 0

ગુજરાત જાહેર સેવા આયોગ
(GPSC)


ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ઓનલાઇન અરજી


મહત્વની તારીખો


ફોર્મ શરૂ થવાની તા.: 12/08/2024 (બપોરના 13:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 08/09/2024 23:59:00 (રાત્રીના 11:59 કલાક)


લાયકાત 

                           કોઇપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ


જગ્યાઓનાં નામ

           ⚫    નાયબ બાગાયત નિયામક

            ⚫    સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિકસાયકોલોજી જૂથ)

            ⚫    ટેકનીકલ એડવાઈઝર

            ⚫    વીમા તબીબી અધિકારી (આયુર્વેદ)

            ⚫    લેક્ચરર (સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા

            ⚫    લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા

            ⚫    પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)

            ⚫    મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા)

            ⚫    માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)

            ⚫    પેથોલોજીસ્ટ, વર્ગ-૧, કા.રા.વિ.યો

            ⚫    રાજય વેરા નિરીક્ષક - ૩૦૦

            ⚫    આસીસ્ટન્ટ મેનેજર

            ⚫    મદદનીશ ઇજનેર (સીવીલ)

            ⚫    હેલ્થ ઓફિસર

            ⚫    મદદનીશ ઇજનેર (વિદ્યુત)

            ⚫    જુનિયર ટાઉન પ્લાનર

            ⚫    અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક)

            ⚫    સ્ટેશન ઓફિસર





ફી

SC/ST : 00/-

Open : 100/-

 


મહત્વની લિંક


ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


વધુ માહીતી માટે અહીં ક્લિક કરો


જરુરી દસ્તાવેજ

ફોટો \સહી

ગ્રેજ્યુએશનની માર્કશીટ 

જાતિનો દાખલો

આધારકાર્ડ

ઇમેલ આઇ ડી/મોબાઇલ નંબર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.