Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

GSSSB મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ભરતી 2026 | 82 જગ્યાઓ | ઓનલાઈન અરજી શરૂ

Prakashkumar Gamit 0

GSSSB મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ગ્રેડ-3 ભરતી 2026 

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 82 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.


જો તમે કોમર્સ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે અને ગુજરાત સરકારમાં સ્થાયી કારકિર્દી બનાવવા માંગો છો, તો આ ભરતી તમારા માટે ઉત્તમ તક બની શકે છે.

==================================================================


    ભરતીની મુખ્ય વિગતો

મુદ્દોમાહિતી
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામમ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3
જાહેરાત નંબર450/202627
કુલ જગ્યાઓ82
અરજીનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત

==================================================================


    📆    મહત્વપૂર્ણ તારીખો    📆


    💢    ઓનલાઈન અરજી શરૂ: 01 ઓગસ્ટ 2026 (બપોરે 2:00 વાગ્યાથી)


    💢    છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)


    💢    ફી ભરવાની છેલ્લી તારીખ: 23 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)


નોંધ: છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરો.

==================================================================


      ♻️    શૈક્ષણિક લાયકાત    ♻️

        A.    બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા કમ્પ્યુટર એપ્લિકેશન અથવા વાણિજ્ય અથવા વિજ્ઞાન (ગણિત/આંકડાશાસ્ત્ર) અથવા કલામાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. (આંકડા/અર્થશાસ્ત્ર/ગણિત) કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ હોય. અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ સંસ્થાઓ; અથવા કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત હોય; અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.


        B.    ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. 


        C. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.


        D. પરંતુ જે ઉમેદવારે ડિગ્રી પરીક્ષા આપી હોય, જે પાસ થવાથી તે ‘પ્રારંભિક પરીક્ષા’ માટે શૈક્ષણિક રીતે લાયક બનશે, પરંતુ આવી પરીક્ષાનું પરિણામ ‘અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી’ જાહેર કરવામાં ન આવે, તે ઉમેદવાર પણ ‘પ્રારંભિક પરીક્ષા’માં પ્રવેશ મેળવવા માટે પાત્ર રહેશે.

નોંધ : B.Sc. (CA & IT) તથા M.Sc.(CA & IT)ના ડિગ્રીધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવેલ નથી.

વિગતવાર લાયકાત, અનુભવ અને અન્ય શરતો માટે સત્તાવાર જાહેરાત જરૂર વાંચો.

==================================================================


        💠    વયમર્યાદા    💠

કેટેગરીછૂટછાટમહત્તમ વયમર્યાદા
👩 સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર5 વર્ષ40 વર્ષ
🧑 અનામત વર્ગનો પુરુષ ઉમેદવાર5 વર્ષ40 વર્ષ
👩‍🦰 અનામત વર્ગની મહિલા ઉમેદવાર10 વર્ષ45 વર્ષ
♿ સામાન્ય વર્ગનો દિવ્યાંગ પુરુષ ઉમેદવાર10 વર્ષ45 વર્ષ
♿ સામાન્ય વર્ગની દિવ્યાંગ મહિલા ઉમેદવાર15 વર્ષ45 વર્ષ
♿ અનામત વર્ગનો દિવ્યાંગ પુરુષ ઉમેદવાર15 વર્ષ45 વર્ષ
♿ અનામત વર્ગની દિવ્યાંગ મહિલા ઉમેદવાર20 વર્ષ45 વર્ષ
🇪🇺 માજી સૈનિક ઉમેદવારસેવા સમયગાળા પ્રમાણે છૂટછાટમહત્તમ 45 વર્ષ

=========================================================================

💰    ફી    💰

👥 કેટેગરી💰 પ્રાથમિક પરીક્ષા ફી💰 મુખ્ય પરીક્ષા ફી
🟦 બિનઅનામત (General)₹500/-₹1000/-
🟩 અનામત વર્ગ*₹400/-₹500/-

🟩 અનામત વર્ગમાં સમાવેશ

  • તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
  • અનુસૂચિત જાતિ (SC)
  • અનુસૂચિત જનજાતિ (ST)
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
  • દિવ્યાંગ ઉમેદવાર
  • એક્સ સર્વિસમેન (Ex-Serviceman)

✅ મહત્વપૂર્ણ નોંધ:
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.

=========================================================================


🌐    મહત્વની લિંક    🌐




.=========================================================================

💢    જરૂરી દસ્તાવેજો    💢

    •     આધાર કાર્ડ
    •     પાસપોર્ટ સાઇઝ ફોટો (White Background વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 01 (એક) પહેલાની ન હોવી જોઇએ.
    •     સહી
    •     શૈક્ષણિક પ્રમાણપત્રો
    •     જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
    •     EWS પ્રમાણપત્ર (જો લાગુ પડે)
    •     અન્ય જરૂરી દસ્તાવેજો

=========================================================================

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • અરજી કરતાં પહેલાં સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચો.
  • મોબાઇલ નંબર અને Email ID સક્રિય રાખો.
  • અરજીમાં સાચી માહિતી જ દાખલ કરો.
  • અરજીની પ્રિન્ટ ભવિષ્ય માટે સાચવી રાખો.


=========================================================================

FAQ

    1. કુલ કેટલી જગ્યાઓ છે?

        કુલ 82 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

    2. અરજી ક્યારે શરૂ થશે?

        01 ઓગસ્ટ 2026થી.

    3. છેલ્લી તારીખ કઈ છે?

        21 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી).

    4. અરજી ક્યાં કરવી?

        GSSSBની સત્તાવાર વેબસાઇટ પર.

    5. ભરતી કયા વિભાગ માટે છે?

        મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3.


=========================================================================

📢 આ લેખ શેર કરો

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.