Type Here to Get Search Results !
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

ધોરણ 10 અને 12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન અરજી | Migration & Equivalency Certificate Gujarat

Prakashkumar Gamit 0

🎓 ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ માર્કશીટ 

ઓનલાઇન મેળવો




📢 માર્કશીટ ખોવાઈ ગઈ? ફાટી ગઈ? સુધારો કરાવવો છે?
હવે વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર 🎉
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તમામ મહત્વના દસ્તાવેજો હવે ઓનલાઈન અરજીથી સરળતાથી ઉપલબ્ધ છે.

🚫 હવે ગાંધીનગર જવાની જરૂર નથી
🏠
ઘરે બેઠા અરજી કરો – પોસ્ટ દ્વારા દસ્તાવેજ મેળવો


કુંવરબાઈનું મામેરુ યોજના online અરજી



🌟 કઈ કઈ સેવાઓ માટે અરજી કરી શકાય?

🔹 ડુપ્લીકેટ માર્કશીટ (ધો.10 / ધો.12)
🔹
માર્કશીટમાં સુધારો કરીને નવી મેળવવી
🔹
માઈગ્રેશન સર્ટિફિકેટ
🔹
ઈકવિલેન્ટ સર્ટિફિકેટ (સમકક્ષ પ્રમાણપત્ર)
🔹
પાસિંગ સર્ટિફિકેટ


📄 1️⃣ માઈગ્રેશન સર્ટિફિકેટ (Migration Certificate)

🎯 ધોરણ 10 અથવા 12 પાસ કર્યા બાદ અન્ય બોર્ડ / કોલેજમાં પ્રવેશ માટે જરૂરી.

💰 ફી: ₹100 માત્ર

જરૂરી દસ્તાવેજો

✔️ માર્કશીટની ઝેરોક્ષ
✔️ સ્કૂલ L.C ની ઝેરોક્ષ
✔️ ID Proof (આધાર/લાયસન્સ/પાસપોર્ટ/ચૂંટણીકાર્ડ)

⚠️ મહત્વપૂર્ણ નોંધ

• ધોરણ 12 ખાનગી ઉમેદવાર → Passing Certificate ફરજિયાત
•
ધો.10 નાપાસ / ધો.12 નાપાસ → Migration માત્ર DEO Office માંથી મળશે


📑 2️⃣ ડુપ્લીકેટ માર્કશીટ / પાસિંગ સર્ટિફિકેટ

📌 જો માર્કશીટ ખોવાઈ ગઈ હોય, ફાટી ગઈ હોય અથવા ખરાબ થઈ ગઈ હોય તો નવી માર્કશીટ મેળવી શકાય.

👨‍🎓 માત્ર પાસ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ

નીચેના પૈકી કોઈપણ એક Upload કરવું

• માર્કશીટની ઝેરોક્ષ
•
પાસિંગ સર્ટિફિકેટ
•
સ્કૂલ પ્રિન્સિપાલનું Letter Head
• Hall Ticket (Seat Number + Year)

✔️ ID Proof ફરજિયાત

ખાસ માહિતી

🔹 Science Semester વિદ્યાર્થીઓ → વર્ષ પ્રમાણે અલગ માર્કશીટ મળી શકે
🔹 Repeater
વિદ્યાર્થીઓ → તમામ વર્ષ મુજબ માર્કશીટ ઉપલબ્ધ


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-KISAN Samman Nidhi) નો લાભ કઇ રીતે મેળવી શકાય


🎖️ 3️⃣ ઈકવિલેન્ટ સર્ટિફિકેટ (Equivalency Certificate)

🎯 ITI અથવા ડિપ્લોમા કર્યા બાદ સરકારી નોકરી/અભ્યાસ માટે જરૂરી.

💰 ફી: ₹200

જરૂરી દસ્તાવેજો

• ધોરણ 10 માર્કશીટ
•
ધોરણ 10 L.C
•
ડિપ્લોમા છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ
•
ડિપ્લોમા પ્રોવિઝનલ / કન્વોકેશન
• ID Proof

📌 શરત: ધોરણ 10 પછી 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા ફરજિયાત


🛠️ ITI પછી ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર

જો તમે ધોરણ 10 પછી ITI કર્યો હોય તો:

જરૂરી દસ્તાવેજો:
✔️ ધોરણ 10 માર્કશીટ
✔️ L.C
✔️ ITI તમામ સેમેસ્ટરની માર્કશીટ
✔️ ધોરણ 12 અંગ્રેજી વિષય પાસ
✔️ ID Proof

👉 ત્યારબાદ ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર મળશે.

e-Shram Card વિશે માહિતી જુઓ



🧰 ITI પછી ધોરણ 10 સમકક્ષ પ્રમાણપત્ર

જો તમે ધોરણ 8 અથવા 9 પછી ITI કર્યો હોય તો:

જરૂરી દસ્તાવેજો:
✔️ ધોરણ 8/9 માર્કશીટ
✔️ L.C
✔️ ITI પ્રમાણપત્ર
✔️ ધોરણ 10 ગુજરાતી + અંગ્રેજી પાસ
✔️ ID Proof

👉 ત્યારબાદ ધોરણ 10 સમકક્ષ પ્રમાણપત્ર મળશે.


⚠️ મહત્વપૂર્ણ સૂચના

❗ અરજી ફી પરત મળશે નહીં
📬
તમામ દસ્તાવેજ પોસ્ટ દ્વારા મળશે
⏱️ સામાન્ય સમય: 15–30 દિવસ


🏢 અરજી માટે સંપર્ક કરો


  

 Welcome to Deep Computer. Info-CSC Official!

તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે- CSC

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.