📢 TAT Secondary : 2026
કોલ લેટર ડાઉનલોડ અંગે મહત્વપૂર્ણ સૂચના
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) – TAT Secondary 2026 માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ જુઓ
GPSSB (Mukhya Sevika) ભરતી 2026 – પંચાયત સેવા મુખ્ય સેવિકા (Class-3)
📝 પરીક્ષા વિશે માહિતી
🎯 પરીક્ષા નામ:
શિક્ષક અભિરુચિ કસોટી (TAT – Secondary)
🏛 આયોજક સંસ્થા:
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
📥 કોલ લેટર ડાઉનલોડ તારીખો
📅 કોલ લેટર ઉપલબ્ધ: 23/04/2026 બપોરે 2:00 થી
📅 કોલ લેટર ડાઉનલોડ છેલ્લી સમયમર્યાદા: 03/05/2026 બપોરે 03:00 કલાક સુધી
👉 ઉમેદવારો સમયસર પોતાનું Call Letter ડાઉનલોડ કરી લેવું.
માહિતી જુઓ : અરજી કરો
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ - Admission2026: Gujarat Vidyapith
🌐 કોલ લેટર ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ
તમે નીચેની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો:
🔗 https://ojas.gujarat.gov.in
🔗 https://www.sebexam.org
📌 પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે નિયમિત વેબસાઈટ ચેક કરતા રહો.
⚠️ મહત્વપૂર્ણ સૂચના
✔️ પરીક્ષા માટે કોલ લેટર ફરજિયાત છે.
✔️ પરીક્ષા કેન્દ્રમાં કોલ લેટર વગર પ્રવેશ મળશે નહીં.
✔️ સમય પહેલા કોલ લેટર ડાઉનલોડ કરી પ્રિન્ટ રાખવો.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) – પ્રવેશ જાહેરાત 2026-27
🎯 ઉમેદવારો માટે સલાહ
👉 પરીક્ષા પહેલા:
• કોલ લેટર પ્રિન્ટ કાઢો
• પરીક્ષા તારીખ અને સમય ચેક કરો
• જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો
અરજી કરો
ગ્રામસેવક અને પશુધન નિરીક્ષક ભરતી 2026 – GPSSB દ્વારા મોટી જાહેરાત
💡 અંતિમ શબ્દ
TAT Secondary પરીક્ષા માટે તૈયારી કરનાર તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ 🌟
સમયસર Call Letter ડાઉનલોડ કરો અને પરીક્ષા માટે તૈયાર રહો.
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

.png)
.jpeg)