આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત
ક્ફત માધ્યમિક કક્ષાના સરકારી છાત્રાલયો
પ્રવેશ 2026-27
ધોરણ 9 થી 12 ના સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી શરૂ
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત કફ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરી શકશે.
મહત્વપૂર્ણ માહિતી
| વિગતો | માહિતી |
|---|---|
| વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય |
| પ્રવેશ માટે | સરકારી છાત્રાલયો |
| ધોરણ | 9 થી 12 |
| શૈક્ષણિક વર્ષ | 2026-27 |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| અરજી શરૂ તારીખ | 22/05/2025 |
| અરજીની છેલ્લી તારીખ | 31/05/2025 |
કોને અરજી કરવાની રહેશે?
કફ્ત માધ્યમિક (ધોરણ 9, 10) તેમજ ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11 અને 12) ના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- પ્રવેશ સંબંધિત નોટિફિકેશન અને માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચો.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કરીને તેની પ્રિન્ટ સાચવી રાખો.
📚 આ પણ વાંચો
- 🔸 ધોરણ 10 પછી કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી – ગુજરાત કૃષિ યુનિવર્સિટી ડિપ્લોમા એડમિશન 2026-27
- 🔸 ગુજરાત ACPDC દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન 2026-27િ
- 🔸 Gujarat ITI Admission 2026-27: ઓનલાઇન ફોર્મ
- 🔸 GCAS Admission 2026: એક જ રજીસ્ટ્રેશનથી 100+કોર્સ પ્રવેશ
- 🔸 કામધેનુ યુનિવર્સિટી Diploma in Animal Husbandry Admission 2026-27
મહત્વની સૂચના
- અરજી કરતા પહેલાં પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અવશ્ય વાંચવી.
- પ્રવેશ પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી અને અપડેટ્સ વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
- કોલેજ છાત્રાલયોની પ્રવેશ પ્રક્રિયા અંગેની અલગ જાહેરાત જૂન-2025 દરમિયાન બહાર પાડવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- અગાઉની પરીક્ષાની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- શાળા છોડ્યાનો દાખલો (જરૂર મુજબ)
- અન્ય જરૂરી પ્રમાણપત્રો
મહત્વની તારીખો
📅 અરજી શરૂ: 22 મે 2026
📅 છેલ્લી તારીખ: 31 મે 2026
સંપર્ક અને અધિકૃત માહિતી
સ્થળ: ગાંધીનગર
જાહેરાત તારીખ: 21/05/2026
આશિષકુમાર (IAS)
નિયામક, આદિજાતિ વિકાસ વિભાગ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
નિષ્કર્ષ
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવાની આ એક મહત્વપૂર્ણ તક છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે તેઓએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવી જરૂરી છે.
👉 કુંવરબાઈનું મામેરું યોજના – ST કન્યાના લગ્ન માટે ₹12,000 સહાય
👉 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
👉 અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો e-SHRAM Card
👉 પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

